DHS દેવભૂમિ દ્વારકા ભરતી 2023 26 વિવિધ જગ્યાઓ
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) દેવભૂમિ દ્વારકા 26 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023:-
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) દેવભૂમિ દ્વારકા દ્વારા તાજેતરમાં 26 વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) દેવભૂમિ દ્વારકા 26 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
જાહેરાત જોવા માટે:
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) દેવભૂમિ દ્વારકા
કુલ ખાલી જગ્યા: 26 વિવિધ પોસ્ટ્સ
પોસ્ટ:
આયુષ મેડીકલ ઓફીસર 3
ફાર્માસીસ્ટ 9
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ 9
કોલ્ડ ચેઈન મીકેનીક 1
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી 1
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન 1
ડેટા એન્ટ્રી ઓપરેટર 3
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ 1
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર 1
ન્યુટ્રીશન આસીસટન્ટ 1
લેબોરેટરી ટેકનીશયન 1
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર 3
સ્ટાફ નર્સ 2
કોણ અરજી કરી શકે
લાયકાત:
પોસ્ટ નામ |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ |
|
આયુષ મેડીકલ ઓફીસર |
માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમિયોપેથીક / આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન. |
|
ફાર્માસીસ્ટ |
માન્ય યુનિવર્સીટી / કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharma / D.Pharma) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. |
|
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ |
ઇન્ડીયન નર્સિંગ કોન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ. અથવા એ.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ ધરવતા માત્ર સ્ત્રી ઉમેદવાર. |
|
કોલ્ડ ચેઈન મીકેનીક |
10 ધોરણ પાસ સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ.માંથી રેફ્રીજરેટર અને એરકંડીશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ અને બેજીક કોમ્પ્યુટરની જાણકારી (એમ.એસ.ઓફીસ) |
|
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી |
ગ્રેજ્યુએટની ડિગ્રી. |
|
ડીપ્લોમાં સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. |
||
એમએસ.ઓફિસનું સંપૂર્ણ જ્ઞાન 3 થી 5 વર્ષનો અનુભવ |
||
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન |
એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાયેટીક્સ. |
|
ન્યુટ્રીશન પ્રોગ્રામ સંબધિત રાજ્ય / જીલ્લા કક્ષાએ સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા. |
||
ડેટા એન્ટ્રી ઓપરેટર |
માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશનનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને MS OFFICEમાં પાયાનું કૌશલ્ય અને 3 થી 5 વર્ષનો અનુભવ. |
|
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ |
વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તથા અંગ્રેજીમાં કામગીરીનું જ્ઞાન. |
|
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર |
વાણિજ્ય વિદ્યા શાખામાં સ્નાતકની સાથે ડિપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ કરેલ હોવો જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ તથા અંગ્રેજી તથા ગુજરાતીમાં કામગીરીનું જ્ઞાન |
|
ન્યુટ્રીશન આસીસટન્ટ |
એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન) / બી.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન). |
|
કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના જાણકાર, ન્યુટ્રીશનને લગત રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓ.નો અનુભવ. |
||
(એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશનને અગ્રતા આપવામાં આવશે) |
||
લેબોરેટરી ટેકનીશયન |
કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજીમાં મુખ્ય વિષય સાથે બી.એસ.સી.ની ડીગ્રી હોવી જોઈએ અથવા ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે માઈક્રો બાયોલોજી સાથે એમ.એસ.સી. થયેલ હોવા જોઈએ. |
|
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર |
B.A.M.S. / G.N.M. / B.sc નર્સિંગની સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) |
|
અથવા |
||
સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોઈ જુલાઈ 2020 કે ત્યાર બાદ પાસ થયા જોય તેવા B.sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો |
||
|
||
સ્ટાફ નર્સ |
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ.નો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સીંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવા જોઈએ અને બેઝીક કોમ્પ્યુટર કોર્ષનું સર્ટીફીકેટ. |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ક્રમ |
પોસ્ટ નામ |
માસિક |
|
મહેનતાણું |
|||
(રૂ.) |
|||
1 |
આયુષ મેડીકલ ઓફીસર |
રૂ. 25,000/- ફિક્સ |
|
2 |
ફાર્માસીસ્ટ |
રૂ. 13,000/- ફિક્સ |
|
3 |
ફિમેલ હેલ્થ વર્કસ / એ.એન.એમ |
રૂ. 12,500/- ફિક્સ |
|
4 |
કોલ્ડ ચેઈન મીકેનીક |
રૂ. 10,000/- ફિક્સ |
|
5 |
પ્રોગ્રામ આસીસ્ટન્ટ-ક્વોલીટી |
રૂ. 13,000/- ફિક્સ |
|
6 |
પ્રોગ્રામ એસોસીયેટ ન્યુટ્રીશન |
રૂ. 14,000/- ફિક્સ |
|
7 |
ડેટા એન્ટ્રી ઓપરેટર |
રૂ. 12,000/- ફિક્સ |
|
8 |
તાલુકા ફાઈનાન્સ આસીસ્ટન્ટ |
રૂ. 13,000/- ફિક્સ |
|
9 |
એકાઉન્ટન્ટ-કોમ્પ્યુટર ઓપરેટર |
રૂ. 13,000/- ફિક્સ |
|
10 |
ન્યુટ્રીશન આસીસટન્ટ |
રૂ. 13,000/- ફિક્સ |
|
11 |
લેબોરેટરી ટેકનીશયન |
રૂ. 13,000/- ફિક્સ |
|
12 |
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર |
રૂ. 25,000/- ફિક્સ |
|
+ |
|||
વધુમાં વધુ 10,000/- |
|||
સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેટીવ |
|||
13 |
સ્ટાફ નર્સ |
રૂ. 13,000/- ફિક્સ |
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 07-01-2023
મહત્વપૂર્ણ Links
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.