Type Here to Get Search Results !

મધ્યાહન ભોજન યોજના MDM અરવલ્લી ભરતી Aravalli job District Project Co-ordinator and Taluka MDM Supervisor Posts 2022

 MDM અરવલ્લી ભરતી 2023

 

મધ્યાહન ભોજન યોજના MDM અરવલ્લી ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના MDM અરવલ્લી દ્વારા તાજેતરમાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન યોજના MDM અરવલ્લી જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે:  


ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન યોજના MDM અરવલ્લી

કુલ ખાલી જગ્યા: 06 પોસ્ટ્સ

પોસ્ટ: 

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર      1

તાલુકા MDM સુપરવાઇઝર      5

 કોણ અરજી કરી શકે

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પોસ્ટ નામ

માસિક મહેનતાણું

જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર

રૂ. 10,000/- ફિક્સ

તાલુકા MDM સુપરવાઇઝર

રૂ. 15,000/- ફિક્સ

 

મધ્યાહન ભોજના યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર શ્રી, .ભો.યો.ની કચેરી, C/F/12, જીલ્લા સેવા સદ્દન અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ .ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતા પહેલા ઉમેદવારે જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શન પહેલા વાંચી લેવી.

જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટરશ્રી, .ભો.યો.ની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.

મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યું/પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, .ભો.યો. દ્વારા લેખિત / ઈમેઈલ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ : અરજી કરતા પહેલા ઉમેદવારે જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ નિમણૂક પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ / માર્ગદર્શન પહેલા વાંચી લેવી.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 07-01-2023

મહત્વપૂર્ણ Links



 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.