24 ફેબ્રુઆરી નો ઈતિહાસ
24 ફેબ્રુઆરી નો ઈતિહાસ
24 ફેબ્રુઆરી નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ
સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day)
ભારતમાં દર વર્ષે 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અર્થતંત્રમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે. આ ઉપરાંત સંસ્થાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મહેનતને સન્માનિત કરવા માટે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ વર્ષ 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટના અમલીકરણની યાદમાં ઉજવવામાં આવે છે.
- 2013 – રાઉલ કાસ્ટ્રો બીજા કાર્યકાળ માટે ક્યુબાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 2008 – મુંબઈની શગુન સારાભાઈએ જોહાનિસબર્ગમાં મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીત્યો.
- 2006 – ફિલિપાઇન્સમાં સત્તાપલટના પ્રયાસ બાદ કટોકટી લાગુ કરવામાં આવી.
- 2004 – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મિખાઇલ કાસ્યાનોવને તેમના પદ પરથી હટાવ્યા.
- 2003 – ચીનના જિજિયાંગ પ્રાંતમાં ભયંકર ભૂકંપને કારણે 257 લોકો મૃત્યુ પામ્યા હતા.
- 2001 – પાકિસ્તાન ભારત સાથે પરમાણુ નિવારણની માટે મંત્રણા કરવા માટે તૈયાર.
- 1976 – આર્જેન્ટિનામાં સેનાના પ્રમુખો દ્વારા બળજબરીથી સત્તા પર કબજો, રાષ્ટ્રપતિ શ્રીમતી પેરેનની ધરપકડ કરવામાં આવી અને સંસદ ભંગ કરવામાં આવી.
- 1895 – ક્યુબામાં આઝાદીની લડાઈ શરૂ થઈ.
- 1894 – નિકારાગુઆ એ હોન્ડુરાસની રાજધાની તેગુસિગાલ્પા પર કબજો કર્યો.
- 1882 – આજના દિવસે ચેપી રોગ ટીબીની ઓળખ કરવામાં આવી હતી.
- 1822 – અમદાવાદમાં દુનિયાના પ્રથમ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું.
- 1821 – મેક્સિકો એ સ્પેન પાસેથી આઝાદી મેળવી.
- 1739 – કરનાલના યુદ્ધમાં તુર્કના નાદિરશાહે મુઘલ સમ્રાટ આલમની ભારતીય સેનાને હરાવી.
ઈતિહાસ : 23 ફેબ્રુઆરી
24 ફેબ્રુઆરી નો ઈતિહાસ જન્મજયંતિ
- મૌઉમા દાસ (1984) – ભારતની ટેબલ ટેનિસ ખેલાડી.
- બાબર (1483) – પ્રથમ મુઘલ શાસક.
- તલત મેહમૂદ (1924) – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક અને અભિનેતા.
- જોય મુખર્જી (1939) – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા નિર્દેશક.
- જયલલિતા (1948) – તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પક્ષના લોકપ્રિય નેતા હતા.
- ઇબન બતૂતા (1304) – પ્રખ્યાત આરબ પ્રવાસી, વિદ્વાન અને લેખક.
ઈતિહાસ : 22 ફેબ્રુઆરી
24 ફેબ્રુઆરી નો ઈતિહાસ પૃણ્યતિથિ
- સરદૂલ સિકંદર (2021) – પંજાબી ભાષાના લોક અને પોપ સંગીત સાથે સંકળાયેલા પ્રખ્યાત ગાયક અને અભિનેતા હતા.
- શ્રીદેવી (2018) – બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી.
- લલિતા પવાર (1998) – હિન્દી ફિલ્મોની પ્રખ્યાત કલાકાર.
- રુક્મિણી દેવી અરુંડેલ (1986) – ભરતનાટ્યમના પ્રખ્યાત ડાન્સર હતા.
- ઓસ્માન અલી (1967) – હૈદરાબાદના છેલ્લા નિઝામ
- અનંત પાઈ (2011)- ભારતીય શિક્ષણશાસ્ત્રી, અમર ચિત્રકથાના સ્થાપક હતા.
ઈતિહાસ : 23 ફેબ્રુઆરી
ઈતિહાસ : 22 ફેબ્રુઆરી
ઈતિહાસ : 21 ફેબ્રુઆરી
ઈતિહાસ : 20 ફેબ્રુઆરી
ઈતિહાસ : 19 ફેબ્રુઆરી
ઈતિહાસ : 18 ફેબ્રુઆરી
ઈતિહાસ : 17ફેબ્રુઆરી
ઈતિહાસ : 16ફેબ્રુઆરી
ઈતિહાસ : 15ફેબ્રુઆરી
ઈતિહાસ : 14ફેબ્રુઆરી
ઈતિહાસ : 13 ફેબ્રુઆરી
ઈતિહાસ : 12 ફેબ્રુઆરી
ઈતિહાસ : 11 ફેબ્રુઆરી
ઈતિહાસ : 10 ફેબ્રુઆરી
ઈતિહાસ : 09 ફેબ્રુઆરી
ઈતિહાસ : 08 ફેબ્રુઆરી
ઈતિહાસ : 07 ફેબ્રુઆરી
ઈતિહાસ : 06 ફેબ્રુઆરી
ઈતિહાસ : 05 ફેબ્રુઆરી
ઈતિહાસ : 04ફેબ્રુઆરી
ઈતિહાસ : 03ફેબ્રુઆરી
ઈતિહાસ : 02ફેબ્રુઆરી
ઈતિહાસ : 01 ફેબ્રુઆરી
જાન્યુઆરી ઈતિહાસ