Type Here to Get Search Results !

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર) ભરતી (Surendranagar) Patadi Nagarpalika bharti for Various Posts 2023

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

 

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023:-

Patadi Nagarpalika (Surendranagar) bharti for Various Posts 2023

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે: 


 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર)

કુલ ખાલી જગ્યા: 17 પોસ્ટ્સ

પોસ્ટ: 

ક્લાર્કની 04,

ઓડિટરની 01,

મુકાદમની 01,

સફાઈ કામદારની 10

ટાઉન પ્લાનરની 01 જગ્યા

કોણ અરજી કરી શકે

લાયકાત:

મિત્રો, પાટડી નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ પર જરૂરી લાયકાત શું છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

લાયકાત

ક્લાર્ક

સ્નાતક + CCC પાસ

ઓડિટર

બી.કોમ + CCC પાસ

મુકાદમ

ધોરણ 07 પાસ

સફાઈ કામદાર

લખતા વાંચતા આવડતું હોવું જોઈએ

ટાઉન પ્લાનર

બી.ઈ સિવિલ + CCC પાસ

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ:

પાટડી મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

ક્લાર્ક

રૂપિયા 19,900 થી 63,200

ઓડિટર

રૂપિયા 25,500 થી 81,100

મુકાદમ

રૂપિયા 15,000 થી 47,600

સફાઈ કામદાર

રૂપિયા 14,800 થી 47,100

ટાઉન પ્લાનર

રૂપિયા 39,900 થી 1,26,600

 

કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે પાટડી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.patdimunicipality.org/ પર જઈ “ભરતી અંગેનો અરજીનો નમુનો” એટલે કે અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તા. દસાડા – 382765, જી. સુરેન્દ્રનગર છે.
  • મિત્રો, તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02757) 228516 પર સંપર્ક કરી શકો છો.

 મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 3-8-2023

મહત્વપૂર્ણ Links


વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

અરજી form માટેઅહી ક્લિક કરો

Official websiteઅહી ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.