Type Here to Get Search Results !

ભરૂચ આરોગ્ય વિભાગ ભરતીhelth department Bharuch bharti 2023 for various posts

ભરૂચ આરોગ્ય વિભાગ ભરતી 2023

ભરૂચ આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ભરૂચ આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે:  
 


 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ભરૂચ આરોગ્ય વિભાગ

કુલ ખાલી જગ્યા: 24 પોસ્ટ્સ

પોસ્ટ: 

આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં

આયુષ તબીબની 05,

પ્રોગ્રામ એસોસિએટની 01,

પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01,

એકાઉન્ટન્ટની 01,

એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 02,

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01,

ફાર્માસીસ્ટની 06,

 સ્ટાફ નર્સની 06

 ફિમેલ હેલ્થ વર્કરની 01

જગ્યા ખાલી છે.

કોણ અરજી કરી શકે

લાયકાત:

Ayush Medical Officer

BAMS/ BSAM/BHMS

1 Year Experience

Age Limits: 40 Years

Program Associate

PG/M.Sc Food & Nutrition

Age Limits: 35 Years

Program Assistant

Graduate With a Diploma in Computer Application

3- 5 Year Experience

Age Limits: 35 Years

Accountant

Commerce Graduate

Diploma in Computer Application

2 – 3 Year Experience

Age Limits: 35 Years

Accountant/ Data Assistant

Taluka Program Assistant

Graduate With a Diploma in Computer Application

2- 3 Year Experience

Age Limits: 35 Years

Pharmacist

Degree in Pharmacy

Age Limits: 35 Years

Staff Nurse

GNM

Degree/ Diploma Course

Age Limits: 40 Years

FHW

Diploma in Nursing

Age Limits: 35 Years

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

હેલ્થ ડીપાર્ટમેન્ટ ભરૂચની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

આયુષ તબીબ

રૂપિયા 25,000

પ્રોગ્રામ એસોસિએટ

રૂપિયા 14,000

પ્રોગ્રામ આસિસ્ટન્ટ

રૂપિયા 13,000

એકાઉન્ટન્ટ

રૂપિયા 13,000

એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

રૂપિયા 13,000

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ

રૂપિયા 13,000

ફાર્માસીસ્ટ

રૂપિયા 13,000

સ્ટાફ નર્સ

રૂપિયા 13,000

ફિમેલ હેલ્થ વર્કર

રૂપિયા 12,500

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી ફી:

હેલ્થ ડીપાર્ટમેન્ટ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે અમુક પોસ્ટ માટે 35 વર્ષ જયારે અમુક પોસ્ટ માટે 40 વર્ષ છે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 11-09-2023

છેલ્લી તારીખ: 19-09-2023

મહત્વપૂર્ણ Links


ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.