MDM જામનગર ભરતી 2023 | સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પોસ્ટ્સ
મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર ભરતી 2023 | સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાઓ:-
મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર દ્વારા તાજેતરમાં સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર સુપરવાઈઝર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
જાહેરાત જોવા માટે:
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: મધ્યાહન ભોજન યોજના (MDM) જામનગર
કુલ ખાલી જગ્યા: 08 પોસ્ટ્સ
પોસ્ટ:
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ
06 સુપરવાઈરની જગ્યાઓ અને
પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર ની 02 જગ્યા
ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ભરતીની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
કોણ અરજી કરી શકે
લાયકાત:
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.
Post Name |
Qualification |
District Project Co-Ordinate |
Graduate CCC Course Certificate 02 Years Experience as a Data Entry Operator |
Supervisor |
Graduate in Home Science/ Food & Nutrition Science 2 to 3 Years Experience |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
વય મર્યાદા વર્ષ
લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા 58 વર્ષ
પગાર
આ ભરતીમાં પસંદગી કરવામાં આવેલ ઉમેદવારોને મહિને ફિક્સ રૂપિયા 15,000/- પગાર આપવામાં આવશે અને પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર માટે 10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. MDM ભરતી 2023ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ ના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે અરજી ફોર્મ રૂબરૂ જઈ મેળવવાનું રહેશે. અરજી ફોર્મ મેળવવાનું સ્થળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, MDM શાખા કલેકટર કચેરી, જામનગર ખાતેથી મેળવવાનું રહેશે.
- આ ફોર્મ ભરી તથા સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામાં ઉપર ફરીથી સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલવાનું રહેશે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 16-09-2023
મહત્વપૂર્ણ Links
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.