Type Here to Get Search Results !

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જાન્યુઆરી ઓનલાઇન ફોર્મExam Online Form 2024

CTET જાન્યુઆરી ઓનલાઇન ફોર્મ 2024 | CTET ઓનલાઇન ફોર્મ 2024@ ctet.nic.in

 

સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જાન્યુઆરી ઓનલાઇન ફોર્મ 2024 | CTET ઓનલાઈન ફોર્મ 2024@ ctet.nic.in:-

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા જાન્યુઆરી 2024 માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. જે ઉમેદવારો આ પરીક્ષા આપવા ઈચ્છે છે તેઓએ CBSE CTET ની ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સીબીએસસી 21 જાન્યુઆરી 2024ના રોજ તેની પરીક્ષાનું આયોજન કરશે. તેના માટે ઓનલાઈન મોડ પર રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. 21 જાન્યુઆરીના રોજ લેવાનાર પરીક્ષા દેશના 135 શહેરમાં યોજાશે.

 

દર વર્ષે બે વખત યોજાય છે CTET પરીક્ષા

CBSE બોર્ડ દ્વારા વર્ષમાં બે વખત CTET પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. પહેલી પરીક્ષા જુલાઈ માસમાં અને બીજી પરીક્ષા ડિસેમ્બર માસમાં યોજવામાં આવે છે. તેના પેપર-1 ની પરીક્ષા આપનાર ઉમેદવારો ધોરણ 1-5 માટે શિક્ષકની ભરતી માટે લાયક ગણવામાં આવે છે. પેપર-2 ની પરીક્ષા આપનારા ઉમેદવારોને ધોરણ 6-8 માટે શિક્ષકની ભરતી માટે લાયક ગણાય છે. પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય તેમજ આર્મી સ્કૂલમાં ભરતી માટે અરજી કરી શકે છે.વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

Exam Conducting Organization-

Central Board of Secondary Education (CSBE)

Exam Name

Central Teacher’s Eligibility Test (CTET)

Exam Location    

All India

Category    

CTET January 2024 Notification

Official Website  

ctet.nic.in

કોણ અરજી કરી શકે

લાયકાત:

CTET પેપર-1 માટેની લાયકાત

50 ટકા માર્ક્સ સાથે 12 ધોરણ પાસ અને 2 વર્ષનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા 50 ટકા માર્ક્સ સાથે 12 ધોરણ પાસ પાસ અથવા 4 વર્ષ BEIED. આ ઉપરાંત 50 ટકા માર્ક્સ સાથે 12 ધોરણ પાસ અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન. પ્રાથમિક શિક્ષણમાં સ્નાતક અથવા ડિપ્લોમા અથવા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતક અને બી.એડ.ની ડિગ્રી.

Primary Stage (Class I to V)

Senior Secondary OR (Its Equivalent) with at Least 50% Marks & Passed OR Appearing in Final Year Of 2 Year Diploma In Elementary Education.

OR Senior Secondary (Its Equivalent) with At Least 45% Marks & Passed OR Appearing in Final Year of 2 Year Diploma in Elementary Education As Per NCTE 2002 Norms OR

Senior Secondary OR (Its Equivalent) with At Least 50% Marks & Passed OR Appearing in Final Year of 4 Year Bachelor in Elementary Education (B.El.Ed) OR

OR Senior Secondary (Its Equivalent) with at Least 50% Marks & Passed OR Appearing in Final Year Of 2 Year Diploma in Education (Special Education)

Graduate & Passed OR Appearing Final Year Of 2 Year Diploma in Elementary Education

OR Graduation Degree with 50% Marks & B.Ed (Bachelor Degree in Education)

Secondary Stage (Class VI to VIII)

Bachelor Degree & Passed OR Appearing in Final Year of 2 Year Diploma in Elementary Education (By Whatever Name Known) OR

Graduation with 50% Marks & Passed OR Appearing in 1 Year Bachelor in Education (B.Ed.) OR

Graduation with 45% Marks & Passed OR Appearing in 1 Year Bachelor in Education (B.Ed.) in Accordance with the NCTE Norms OR

Senior Secondary OR (Its Equivalent) with At Least 50% Marks & Passed OR Appearing in Final Year of 4 Year Bachelor in Elementary Education (B.El.Ed) OR

Senior Secondary OR (Its Equivalent) with At Least 50% Marks & Passed OR Appearing in Final Year of 4 Year B.A / B.Sc. Ed. OR B.A.Ed. / B.Sc.Ed. OR

Graduation with 50% Marks & Passed OR Appearing in 1 Year Bachelor in Education (Special Education)

OR Graduation with 50% Marks & Passed Are Appearing 01 Year B.Ed (Special Education

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

અરજી ફીની વિગત

જનરલ અને ઓબીસી માટે પેપર-1 કે પેપર-2 માટે 1000 રૂપિયા અરજી ફી. બંને પેપર માટે અરજી ફી 1200 રૂપિયા નક્કી કરવામાં આવે છે. SC, ST, દિવ્યાંગોએ પેપર-1 અથવા પેપર-2 માટે 500 રૂપિયા અને બંને પેપર માટે 600 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે.

જનરલ કેટેગરી માટે 150 માર્કસમાંથી 90 (60 ટકા) માર્ક્સ મેળવવાના રહેશે. SC ST માટે 150 માર્કસમાંથી 82 (55 ટકા) માર્ક્સ મેળવવા જરૂરી છે. CTET ના પેપર-2 ની પરીક્ષા 21 જાન્યુઆરીના રોજ સવારે 9:30 થી બપોરે 12:00 દરમિયાન યોજાશે. CTET ના પેપર-1 ની પરીક્ષા 21 જાન્યુઆરીએ બપોરે 2:00 થી 4:30 દરમિયાન યોજાશે. આ અંગે વધારે માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ctet.nic.in ની મુલાકાત લેવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 03-11-2023

છેલ્લી તારીખ: 23-11-2023

Last Date Pay Fee : 23-11-2023

CTET 2023 Exam Date          21 January 2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Official website:  અહી ક્લિક કરો

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.