DHS ખેડા ભરતી 2024 : મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ
DHS ખેડા ભરતી 2024 : મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ખેડા-નડીયાદ દ્વારા તાજેતરમાં મેડીકલ ઓફિસર અને અન્યની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ખેડા-નડીયાદ મેડીકલ ઓફિસર અને અન્યની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, ખેડા-નડીયાદ
કુલ ખાલી જગ્યા: 22 પોસ્ટ્સ
પોસ્ટ:
§ FHW
§ Pharmacist
§ PHN
§ MPHW
§ Lab technician
§ Medical Officer
§ Senior Treatment Supervisor (STS)
§ Accountant / Data Assistant
§ Other
કોણ અરજી કરી શકે
લાયકાત:
NHM
સંવર્ગ |
શૈક્ષણિક લાયકાત |
જગ્યા |
વય મર્યાદા |
માસિક ફિક્સ મહેનતાણું રૂપિયા |
આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર (મેલ) |
Candidate must possess degree (BAMS/BSAM/BHMS) from
recognized colleges /universities. |
02 |
40 વર્ષ |
રૂ. 25,000/- |
આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ |
Candidate must possess degree Bachelor of Pharmacy OR
Diploma in Pharmacy from recognize colleges/universities. Candidate must have
valid registration with pharmacy council of Gujarat. |
02 |
40 વર્ષ |
રૂ. 13,000/- |
એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ |
Graduate in commerce (Account) with Diploma/Certificate in
computer application. Knowledge of Computer software (Accounting software, MS
office/GIS software etc).and hardware Basic skill in office management and
filling system. Good typing and data entry skill in English and Gujarati. |
02 |
40 વર્ષ |
રૂ. 13,000/- |
સીનીયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર |
Essential Qualification/ Requirements |
01 |
40 વર્ષ |
રૂ. 18,000/- |
NUHM
સંવર્ગ |
શૈક્ષણિક લાયકાત |
જગ્યા |
વય મર્યાદા |
માસિક ફિક્સ મહેનતાણું રૂપિયા |
મેડીકલ ઓફિસર (UHWC) |
As per the state norms and candidate should have passed MBBS & registered in Gujarat Medical Council. |
02 |
62 વર્ષ |
રૂ. 70,000/- |
મીડ વાઈફરી |
ઓફિશિયલ જાહેરાત વાંચો. |
02 |
40 વર્ષ |
રૂ. 30,000/- + incentive |
પી.એચ.એન (GUHP) |
ઓફિશિયલ જાહેરાત વાંચો. |
01 |
45 વર્ષ |
રૂ. 11,500/- |
લેબોરેટરી ટેકનીશીયન |
Possess the degree of B.Sc. with chemistry or microbiology
as principal subject or M.Sc with organic chemistry or microbiology. |
01 |
58 વર્ષ |
રૂ. 13,000/- |
એમ.પી.એચ.ડબલ્યુ (UHWC) |
The candidate should have passed standard 12th + one year
training of MPHW basic course or standard 12th + Sanitary Inspector
certificate course recognized by the government. |
03 |
45 વર્ષ |
રૂ. 13,000/- |
ફાર્માસિસ્ટ |
Possess a degree in Pharmacy or a diploma in Pharmacy from
a recognized university, or an equivalent educational qualification and must
have registered his/her name with the Gujarat pharmacy council. |
02 |
58 વર્ષ |
રૂ. 13,000/- |
GUHP
સંવર્ગ |
શૈક્ષણિક લાયકાત |
જગ્યા |
વય મર્યાદા |
માસિક ફિક્સ મહેનતાણું રૂપિયા |
પી.એચ.એન |
ઓફિશિયલ જાહેરાત વાંચો |
01 |
45 વર્ષ |
રૂ. 11,500/- |
ફાર્માસિસ્ટ |
Possess a degree in Pharmacy or a diploma in Pharmacy from
a recognized university, or an equivalent educational qualification and must
have registered his/her name with the Gujarat pharmacy council. |
02 |
58 વર્ષ |
રૂ. 11,000/- |
એફ.એચ.ડબલ્યુ |
Candidate should have passed basic FHW or ANM course recognized by Indian Nursing Council. Gujarat Nursing Council registration is required. Only Female Candidate should be considered for the FHW post. Should possess the basic computer course certificate. |
01 |
45 વર્ષ |
રૂ. 11,000/- |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
ભરતી મેરીટના આધારે કરવાની હોઈ તમામ ઉમેદવારો એપ્લીકેશન ફોર્મમાં તમામ વિગતો ચોકસાઈથી ભરવી અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની હાર્ડ કોપી તથા સ્વપ્રમાણિત પ્રમાણપત્રો (નિયત કરેલ લાયકાત મુજબ ધોરણ 12ની માર્કશીટ, ટ્રાયલ સર્ટીફીકેટ, ડીપ્લોમાં / ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની માર્કશીટ (1 કરતા વધુ પ્રયત્નોની માર્કશીટ), ડિગ્રી સર્ટીફીકેટ, જન્મ તારીખ (સ્કુલ લિવીંગ), સબંધિત કાઉન્સિલનું રજીસ્ટ્રેશન, અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર બેઝીક કોર્ષનું પ્રમાણપત્ર) આરોગ્ય ખાતા ખેડા જીલ્લા પંચાયત, ડભાણ રોડ, નડિયાદ, જી. ખેડા પીન કોડ નંબર 387001, ખાતે રૂબરૂ/આર.પી.એ.ડી. થી તારીખ 14-03-2024 થી 30-03-2024 સુધી કચેરી સમય દરમ્યાન (જાહેર રજા સિવાય) ફરજીયાત જમા કરાવવાના રહેશે. તારીખ 30-03-2024 સુધી સ્વપ્રમાણિત પ્રમાણપત્રો જમા નહી કરાવેલ ઉમેદવારો અરજી આપોઆપ રદ ગણવામાં આવશે.
જે સંવર્ગમાં ડીપ્લોમાં અથવા ગ્રેજ્યુએશન ડિગ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં ગ્રેજ્યુએશન ડિગ્રી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સંભવિત પસંદગી યાદી / પ્રતીક્ષા યાદી જીલ્લા પંચાયત અને આરોગ્ય શાખાના નોટીસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવાની તારીખ 08-04-2024.
આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહી. કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 14-03-2024
છેલ્લી તારીખ: 20-03-2024
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરી