Type Here to Get Search Results !

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી SMC Surat bharti for Chief Fire Officer Posts 2024

 સુરત- SMC ભરતી 2024 ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ 

 

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન - SMC ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2024:-

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન - SMC દ્વારા તાજેતરમાં ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન - SMC ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સુરત મહાનગરપાલિકા ભરતી : લાખો રૂપિયાના પગાર વાળી નોકરી મેળવવાના સપના જોતા ઉમેદવારો માટે સુરતમાં જ આ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ખાતામાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની કુલ પાંચ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાલનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત, પગાર ધરોણ, વર મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.


ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન - SMC

 

કુલ ખાલી જગ્યા: 05 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

ચીફ ફાયર ઓફિસર 01

ડે.ચીફ ફાયર ઓફિસર     04

કુલ   05

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

Chief Fire Officer: 

૧. શૈક્ષણિક લાયકાત : કેમેસ્ટ્રી અથવા ફીઝીકસ સાથે
બી.એસ.સી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર ધ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ.
૨. અનુભવ : ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો
કુલ્લે-૧૪ વર્ષનો અનુભવ હોવો જોઈએ, જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ૩(ત્રણ) વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા પછી છ વર્ષનો અનુભવ.
૩. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.

Dy. Chief Fire Officer:

૧ . શૈક્ષણિક લાયકાત : માન્ય વિદ્યાપીઠના કેમેસ્ટ્રી
અને ફીઝીકસ સાથે બી.એસ.સી. અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
૨. અનુભવ : ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કુલ્લે ૧૦ વર્ષનો અનુભવ, જે પૈકી ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ કર્યા બાદ ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ.
૩. હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ

પોસ્ટ  પગારધોરણ

ચીફ ફાયર ઓફિસર પે મેટ્રીક્ષ- ₹67,700 – ₹ 2,08,700

ડે.ચીફ ફાયર ઓફિસર     પે મેટ્રીક્ષ – ₹56,100 – ₹ 1,77,500

સુરત મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ખાતામાં બહાર પાડેલી જગ્યા માટે વય મર્યાદાની વાત કરીએ તો ચીફ ફાયર ઓફિસર માટે વધુમાં વધુ 50 વર્ષની ઉંમર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે વધુમાં વધુ 48 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

·         1- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે https://www.suratmunicipal.gov.in મુલાકાત લેવી

·         2- ઓનલાઈન અરજી કરતા સમયે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા

·         3- માંગેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવી

·         4- બધી માહિતી ભરાઈ જાય પછી સબમીટ કરવું

·         5- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન આઉટ કાઢી લેવી.

 

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 03-07-2024

છેલ્લી તારીખ: 17-07-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.