Type Here to Get Search Results !

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી bharti 450 Posts 2024 for STI and Various Other Posts

 ગુજરાત જાહેર સેવા આયોગ GPSC ભરતી 2024 450 વિવિધ જગ્યાઓ


 

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC 450 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2024

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા તાજેતરમાં 450 ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત જાહેર સેવા આયોગ GPSC 450 જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 450 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31-08-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 31-08-2024 છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક. ૩૫/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૨/૦૮/૨૦૨૪ (બપોરની ૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૧/૦૮/૨૦૨૪ (રાત્રના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મગાવવામાં આવે છે. સંદરહ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે. અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ ઉમેદવાર https://gpse-ojas.gujarat.gov.in પર online અરજી કરવાની રહેશે.  ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.


 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જા.ક, ૧૮/૨૦૨૪-૨૫ થી જા.ક. ૩૫/૨૦૨૪-૨૦૨૫

સંસ્થાનું નામ: ગુજરાત જાહેર સેવા આયોગ GPSC

 

કુલ ખાલી જગ્યા: 450  પોસ્ટ્સ

 

પોસ્ટ: પોસ્ટ્સ

·         નાયબ બાગાયત નિયામક, વર્ગ-૧: ૦૨ જગ્યાઓ 

·         સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજૂથ),વર્ગ-૨: ૦૨ જગ્યાઓ

·         ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-૧: ૦૧ જગ્યાઓ

·         વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-૨: ૦૯ જગ્યાઓ

·         લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-૧: ૦૫ જગ્યાઓ

·         લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-૧: ૦૬ જગ્યાઓ

·         પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૧૪ જગ્યાઓ

·         મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૨૨ જગ્યાઓ

·         માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-૧: ૧૬ જગ્યાઓ

·         પેથોલોજીસ્ટ, વર્ગ-૧, કા.રા.વિ.યો.: ૦૨ જગ્યાઓ

·         રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩: ૩૦૦ જગ્યાઓ

·         આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩ (GSCSCL): ૧૮ જગ્યાઓ

·         મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-૨ (GMC): ૧૬ જગ્યાઓ

·         હેલ્થ ઓફિસર, વર્ગ-૨(GMC): ૦૬ જગ્યાઓ

·         મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૨ (GMC): ૦૨ જગ્યાઓ

·         જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-૨(GMC): ૧૧ જગ્યાઓ

·         અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-૩(GMC): ૧૧ જગ્યાઓ

·         સ્ટેશન ઓફિસર, વર્ગ-૩(GMC): ૦૭ જગ્યાઓ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

 

ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

> આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે.

 

જા.ક.૨૯/૨૦૨૪૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. (GSCSCL) ના કર્મચારી ગણાશે તથા જા.ક્ર.૩૦ થી ૩૫/૨૦૨૪૨૫ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારી ગાંધીનગર મહાનગરપાલિકા (GMC)ના કર્મચારી ગણાશે. સદરહુ જાહેરાતોની જગ્યાઓ માટે સંબંધિત નિગમ મહાનગરપાલિકાના ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે. ઉપરોકત જા.ક. ૨૯ થી ૩૫/૨૦૨૪૨૫ સંબંધે તેઓ ગુજરાત સરકારના કર્મ ચારી ગણાશે નહી.

►(૧) ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી ઓન-લાઈન અરજી કરતી વખતે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ, તે વિગતોની ખાતરી કરીને ત્યાર પછી જ અરજી કન્ફર્મ કરવાની રહેશે.

 (૨) અરજી કરતી વખતે જ ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જો ઉમેદવાર દ્વારા પોતાના બદલે અન્ય કોઈનો ફોટો કે સહી ઓનલાઈન અરજીમાં પ્રવેશપત્રમાં જણાશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

(૩) ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઇન અરજી જાહેરાતના આખરી (છેલ્લા) સમય સુધી "Editable" છે. કન્કર્મ થયેલ અરજીપત્રકની વિગતો કે તેમાં ઉમેદવારે આપેલ માહિતીમાં કરવાના આખરી (છેલ્લા) દિવસ અને સમય ક્ષતિ ભૂલ/ચૂક થાય તો તે બાબતે સુધારો કરવાની જરૂરિયાત જણાય તો https://gpsc-ojas.gujarat.gov.in ના "Online Application" મેનુમાં "Edit" વિકલ્પમાં જઈને તે જાહેરાતમાં ઓનલાઇન અરજી સુધીમાં કોઈ પણ વિગત સુધારી શકાશે, જે બાબતે નવી અરજી કરવી નહીં. જાહેરાતના ઓનલાઇન અરજી કરવાનો સમય પૂર્ણ થયા બાદ ઓનલાઇન ભરેલ અરજીપત્રકમાં કોઇ સુધારા વધારા થઇ શકશે નહીં.

(૪) તે ઉપરાંત ઓનલાઇન કન્કર્મ થયેલ અરજીપત્રક (Application Form) ની નકલ અવશ્ય ડાઉનલોડ કરી SAVE કરી લેવી અને તેમાં પોતાની તમામ વિગતો, ફોટો અને સહીની ચકાસણી કરી લેવી.

 (૫) એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય રાખવામાં આવશે. બિન-અનામત વર્ગના ઉમેદવારો માટે છેલ્લે કન્ફર્મ થયેલ ફી સાથેનું અરજીપત્રક માન્ય રાખવામાં આવશે.

 (૬) ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતા પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકત સમયે અચૂક રજૂ કરવાના રહેશે.

> ઉંમરનાં પુરાવા માટે BIRTH/SSCE CERTIFICATE (જન્મ તારીખ દર્શાવેલ) જ રજૂ કરવું. અન્ય કોઈપણ દસ્તાવેજ માન્ય ગણાશે નહીં. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ NON CREAMY LAYER CERTIFICATE (NCLC) માટે પરિશિષ્ટ-ક-પરિશિષ્ટ-૪ (ગુજરાતી) જ રજૂ કરવું. આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારીએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્રમાંક:EWS/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ થી નિયત થયા મુજબનું (અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ)માં જ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે.

-બિન-અનામત વર્ગના ઉમેદવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ ૦૨.૦૯.૨૦૨૪ સુધીમાં જે તે પોસ્ટ

ઓફિસના કચેરી સમય સુધી ભરી શકશે અને ઓનલાઈન https://gpsc-ojas.gujarat.gov.in પર રાત્રિના ૧૧:૫૯ સુધી ભરી શકશે.

 

ઉમેદવારોને ખાસ સલાહ આપવામાં આવે છે કે Online અરજી કરવા માટે તારીખ-૩૧-૦૮-૨૦૨૪ના રાત્રિનાં ૧૧:૫૯ કલાક સુધી જ વેબસાઇટ ખુલ્લી રહેશે. માટે આખરી દિવસ સુધી રાહ ન જોતા Online અરજીપત્રકમાં તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસીને વહેલી તકે ભરવા (અને ઓનલાઇન અરજી Co Confirm કરવા જણાવવામાં આવે છે. ઉમેદવાર દ્વારા નિયત સમયમાં Online અરજીપત્રક ભરી Confirmation Number મેળવી લેવો ફરજીયાત છે. જેમાં ચૂક થયેથી ઉમેદવાર ૨ જ જવાબદાર રહેશે.

 

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 12-08-2024 (01:00 pm)

છેલ્લી તારીખ: 31-08-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 Starting Date: 12-08-2024 (01:00 pm)

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 



  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.