Type Here to Get Search Results !

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO ભરતી bharti 526 posts જગ્યાઓ 2022-23

ISRO ભરતી 2022-23 526 જગ્યાઓ 


 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 526 જગ્યાઓ માટે 2022-23 માટે ભરતી:-

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા તાજેતરમાં 526 ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 526 જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે:  

 

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)

કુલ ખાલી જગ્યા: 526 પોસ્ટ્સ

પોસ્ટ: 

  • Assistant :339
  • Junior Personal Assistant: 153
  • UDC :16
  • Stenographer:14
  • Assistant :03
  • Personal Assistant: 01

કોણ અરજી કરી શકે

લાયકાત:

કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

વયમર્યાદા 
અરજી કરનાર ઉમેદવારોની ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

સિલેક્શનપ્રોસેસ 
ધ્યાન આપો કે પસંદ કરાયેલ ઉમેદવારોએ લેખિત પરીક્ષા, સ્કિીલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

અરજીફી
અરજી કરનાર જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, PWD અને મહિલા વર્ગના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

 પગાર

ઉમેદવારને દર મહિને 25,500 રૂપિયાનો પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 09-01-2023

મહત્વપૂર્ણ Links


વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.