Type Here to Get Search Results !

દહેજ સેઝ લિમિટેડ ભરતી Dahej Sez Limited Various Posts bharti 2023

 

દહેજ સેઝ લિમિટેડ વિવિધ પોસ્ટ 2023 માં ભરતી

 

દહેજ સેઝ લિમિટેડ વિવિધ જગ્યાઓ 2023 ભરતી:-

Dahej Sez Limited bharti Various Posts 2023:- 

દહેજ સેઝ લિમિટેડ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો દહેજ સેઝ લિમિટેડ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે:  
 

 


ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: દહેજ સેઝ લિમિટેડ

કુલ ખાલી જગ્યા: 03 પોસ્ટ્સ

પોસ્ટ: 

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દહેજ સેઝ લિમિટેડ દ્વારા

રિસેપ્શનિસ્ટ,

આસિસ્ટન્ટ

તથા ઓફિસ આસિસ્ટન્ટ

ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કોણ અરજી કરી શકે

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

DSL માં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

રિસેપ્શનિસ્ટ

રૂપિયા 14,000

આસિસ્ટન્ટ

રૂપિયા 18,000

ઓફિસ આસિસ્ટન્ટ

રૂપિયા 18,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

 

અરજી કરવા માટે જરૂરી પ્રમાણપત્રો:

મિત્રો, તમે જો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ જોડવાના રહેશે.

 

સી.વી /રીઝયુમ

આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર

અભ્યાસની તમામ માર્કશીટ

ડિગ્રી

તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

કેવી રીતે અરજી કરવી?

 

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

 

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
  • અરજી કવર ઉપર “Application for the post of પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.

Address

Chief Executive Officer Dahej SEZ Limited Block no. 14, 3rd Floor, Udhyog Bhavan, Sector -11, Gandhinagar-382017, Gujarat

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 15-06-2023

મહત્વપૂર્ણ Links


વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Official websiteઅહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.