Type Here to Get Search Results !

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી ભરતી Navsari job 2023 Data entry operator and other post

DHS નવસારી ભરતી 2023

 

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી ભરતી 2023:-

District Health Society (DHS) Navsari Data entry operator and other post bharti  2023

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

જાહેરાત જોવા માટે:  
 

 


ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) નવસારી

કુલ ખાલી જગ્યા: 18 પોસ્ટ્સ

પોસ્ટ: 

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની 02,

ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01 જગ્યા

ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટરની 01 જગ્યા

એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની 02 જગ્યા

કોલ્ડ ચેઇન ટેક્નિશિયનની 01 જગ્યા

લેબ ટેક્નિશિયનની 01 જગ્યા

RBSK આયુષ મેડિકલ ઓફિસરની 05 જગ્યા

RBSK ફાર્માસીસ્ટની 03 જગ્યા

 RBSK FHW/ANMની 02 જગ્યા

કોણ અરજી કરી શકે

લાયકાત:

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

પગારધોરણ

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ

રૂપિયા 13,000

ડીસ્ટ્રીકટ ફાઈનાન્સ આસિસ્ટન્ટ

રૂપિયા 13,000

ડીસ્ટ્રીકટ ડેટા એન્ટ્રી ઓપરેટર

રૂપિયા 12,000

એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર

રૂપિયા 13,000

કોલ્ડ ચેઇન ટેક્નિશિયન

રૂપિયા 10,000

લેબ ટેક્નિશિયન

રૂપિયા 13,000

RBSK આયુષ મેડિકલ ઓફિસર

રૂપિયા 25,000

RBSK ફાર્માસીસ્ટ

રૂપિયા 13,000

RBSK FHW/ANM

રૂપિયા 12,500

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 07-07-2023

મહત્વપૂર્ણ Links


ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.