Type Here to Get Search Results !

Today History Gujarati gk 24 March નો ઈતિહાસ

24 માર્ચ નો ઈતિહાસ

24 માર્ચ નો ઈતિહાસ

24 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

વિશ્વ ટીબી દિવસ

દુનિયાભરમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસ (World Tuberculosis Day) તરીકે ઉજવવામાં આવે છે. ટીબી નામની આ જીવલેણ બીમારનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ (tuberculosis) છે. આ એક ચેપી રોગ છે અને જો તેને શરૂઆતના તબક્કે રોકવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થાય છે. તે વ્યક્તિને ધીમે ધીમે મારી નાખે છે. ટીબીની બીમારી ક્ષયરોગના નામે પણ ઓળખાય છે. વિશ્વ ક્ષય દિવસ દ્વારા ટીબીની બીમારી, તેની સારવાર અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણકારી આપવામાં ઉજવાય છે. એક પ્રાથમિક અંદાજ મુજબ ટીબીની બીમારીથી દર વર્ષે દુનિયાભરમાં 15 લાખ લોકો જીવ ગુમાવે છે.

2008 – છઠ્ઠા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે સરેરાશ 40% પગાર વધારાની ભલામણ કરી હતી.

2007 – ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી.

2003 – ક્ષય રોગના નિવારણ માટે જનજાગૃતિ વધારવા અને તેના નિયંત્રણના પ્રયાસો ચાલુ રાખવા માટે વિશ્વભરમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી.

1999 – પી.એન. ભગવતી (ભારત) સતત બીજી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

1998 – ભારતમાં ભયંકર વાવાઝોડાને કારણે 250 લોકોના મોત થયા અને 3000 ઘાયલ થયા.

World Tuberculosis Day

1307, 24th March: Ramdevrao Yadav, the emperor of Devagiri, was captured by Malik Kafur and taken to Delhi.

1837, 24th March: Canada granted African Canadians the right to vote.

1855, 24th March: For the first time a long-distance telegraph message was sent from Calcutta to Delhi.

1882, 24th March: The deadly infectious disease TB (Tuberculosis) was identified. The scientist who discovered it was Bacillus Robert Koch, later given the Nobel Prize.

1923, 24th March: Greece became a republic.

1929, 24th March: The historic session of the Lahore Congress began.

1977, 24th March: Morarji Desai became the Prime Minister of India. He was the first Prime Minister of India who did not belong to the Indian National Congress party.

1998, 24th March: Titanic won a record 11 Oscars.

1999, 24th March: P. N. Bhagwati (India) elected vice-president of the United Nations Human Rights Committee for the second term.

2008, 24th March: Bhutan became a democracy, and elections were held for the first time.


ઈતિહાસ : 23 માર્ચ

24 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ

  • સત્યેન્દ્ર પ્રસન્ન સિંહા (1863) – જાણીતા વકીલ અને રાજકારણી.
  • હરિભાઉ ઉપાધ્યાય (1892) – ભારતના પ્રખ્યાત લેખક અને દેશ સેવક હતા.
  • ગલ્લા જયદેવ (1966) – આંધ્ર પ્રદેશના પ્રખ્યાત રાજકારણી અને ઉદ્યોગપતિ.
  • ઈમરાન હાશ્મી (1979) – હિન્દી ફિલ્મોના અભિનેતા.
  • એડ્રિયન ડિસોઝા (1984) – ભારતના હોકી ખેલાડી.

·         1775: Muthuswami Dikshitar, a South Indian poet, singer, and veena player.

·         1901: Ub Iwerks, an American animator, and he designed Mickey Mouse.

·         1922: T. M. Soundararajan, an Indian Carnatic musician and a playback singer.

·         1965: The Undertaker, an American professional wrestler.

·         1979: Emraan Hashmi, an Indian film actor.

·         1984: Adrian D’Souza, an Indian field hockey goalkeeper.


ઈતિહાસ : 22 માર્ચ

24 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • રાણી એલિઝાબેથ પ્રથમ (1603) – ઈંગ્લેન્ડની રાણી હતા.
  • રાધિકારમણ પ્રસાદ સિંહ (1971) – હિન્દી ભાષાના આધુનિક લેખક હતા.

·         1603: Elizabeth I, the Queen of England and Ireland.

·         1849: Johann Wolfgang Döbereiner, a German chemist.

·         1882: H. W. Longfellow, an American poet, and educator.

·         1905: Jules Verne, a French novelist, poet, and playwright.

 

ઈતિહાસ : 23 માર્ચ

ઈતિહાસ : 22 માર્ચ

ઈતિહાસ : 21 માર્ચ

ઈતિહાસ : 20 માર્ચ

ઈતિહાસ : 19 માર્ચ

ઈતિહાસ : 18 માર્ચ

ઈતિહાસ : 17 માર્ચ

ઈતિહાસ : 16 માર્ચ

ઈતિહાસ : 15 માર્ચ

ઈતિહાસ : 14 માર્ચ

ઈતિહાસ : 13 માર્ચ

ઈતિહાસ : 12 માર્ચ

ઈતિહાસ : 11 માર્ચ

ઈતિહાસ : 10 માર્ચ

ઈતિહાસ : 09 માર્ચ

ઈતિહાસ : 08 માર્ચ

ઈતિહાસ : 07 માર્ચ

ઈતિહાસ : 06 માર્ચ

ઈતિહાસ : 05 માર્ચ

ઈતિહાસ : 04 માર્ચ

ઈતિહાસ : 03 માર્ચ

ઈતિહાસ : 02 માર્ચ

ઈતિહાસ : 01 માર્ચ

ઈતિહાસ : 28 ફેબ્રુઆરી

ઈતિહાસ : 27 ફેબ્રુઆરી

ફેબ્રુઆરી ઈતિહાસ

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.