Type Here to Get Search Results !

Today History Gujarati gk 26 April નો ઈતિહાસ

26 એપ્રિલ નો ઈતિહાસ


 

26 એપ્રિલ નો ઈતિહાસ

26 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

વિશ્વ બૌદ્ધિક સંપદા દિન

દર વર્ષે 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન (World Intellectual Property Day) ઉજવાય છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (World Intellectual Property Organization (WIPO)) દ્વારા વર્ષ 2001થી વિશ્વ બૌદ્ધિક સપંદા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) પુરી પાડવા વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા વિશ્વભરમાં સમાજના વિકાસ માટે આપેલા યોગદાનની ઉજવણી કરવાનો છે”. નોંધનીય છે કે, વર્ષ 1970માં આજના દિવસેવિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠનની સ્થાપના થઈ હતી અને તેના ધ્યાનમાં રાખતા 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોઇ વ્યક્તિ કે સંસ્થાસંગઠન દ્વારા કરવામાં આવેલા કોઈપણ સર્જન, સંગીત, સાહિત્યિક કૃતિ, કલા, શોધ, નામ અથવા ડિઝાઇન વગેરેને તે વ્યક્તિ અથવા સંસ્થાનીબૌદ્ધિક સંપત્તિકહેવામાં આવે છે. રચનાઓસંશોધન પર જે-તે વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા મેળવેલા અધિકારોનેબૌદ્ધિક સંપદા અધિકારકહેવામાં આવે છે.

  • 2010 – બિહાર સરકારે બિહારના પ્રખ્યાત ચિનીયા કેળાને ‘ગંગા કેળા’ તરીકે બ્રાંડ કરવાનું શરૂ કરવાનું નક્કી કર્યું.
  • અમેરિકાએ ભારત સાથેના 123 કરારમાં કોઈપણ ફેરફારની શક્યતાને નકારી કાઢી હતી.
  • 2008 – વડાપ્રધાન મનમોહન સિંહે જમ્મુ અને કાશ્મીરમાં 390 મેગાવોટનો દુલ્હસ્તી હાઇડલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો.
  • 2007 – જાપાની કંપની સોનીએ વર્ષ 2010 સુધીમાં ભારતમાં 2 બિલિયન ડોલરના બિઝનેસનું લક્ષ્ય નક્કી કર્યું છે.
  • 2006 – ભારત અને ઉઝબેકિસ્તાને 6 કરારો પર હસ્તાક્ષર કર્યા.
  • 2004 – ઈરાકના નવા ધ્વજને માન્યતા આપવામાં આવી.
  • 1999 – નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન અને નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ મનમોહન અધિકારીનું અવસાન.
  • 1986 – યુક્રેનના પ્રિપરિયાત શહેરના ચેર્નોબિલ  પાવર પ્લાન્ટમાં પરમાણું દુર્ઘટના ઘટી હતી,જે દુનિયામાં સૌથી ભયંકર પરમાણું આપદા પૈકીની છે. વર્ષ 2016માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 26 એપ્રિલને ‘ઇન્ટરનેશનલ ચેર્નોબિલ આપદા સ્મરણ દિવસ’ તરીકે ઓળખવાનું નક્કી કર્યું છે.
  • 1970 – વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (World Intellectual Property Organization (WIPO))ની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૩૩ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળની રચના કરાઇ.
  • ૧૯૬૨નાસા (NASA)નું 'રેન્જર-' અવકાશયાન,ચંદ્ર પર ટૂટી પડ્યું.
  • ૧૯૬૩લિબિયા સંવિધાન સંશોધન દ્વારા યુનાઇટેડ કિંગડમ ઓફ લિબિયામાંથી કિંગડમ ઑફ લિબિયા બન્યું તથા ચૂંટણીમાં મહિલા ભાગીદારીની મંજૂરી આપી.
  • ૧૯૬૪ટાંગાનિકા(Tanganyika) અને ઝાંઝીબાર (Zanzibar)નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા(Tanzania) દેશનું નિર્માણ થયું.
  • ૧૯૯૪ભૌતિકશાસ્ત્રીઓએ 'ટોપ ક્વાર્ક (top quark) સબએટોમિક પાર્ટિકલ (subatomic particle)'નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
  • ૨૦૦૫આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સિરિયાએ લેબેનાનમાંથી તેના ૧૪,૦૦૦ સૈનિકોનું સૈન્ય દળ પાછું ખેંચ્યું અને લેબેનાન પરના તેના ૨૯ વર્ષના સૈન્ય વર્ચસ્વનો અંત આણ્યો.
  • 1841- “Bombay Gazette” begins publishing on silk.
  • 1929- 1st non-stop England to India flight lands.
  • 2006– India and Uzbekistan signed 6 important agreements.
  • 2007– Japan’s company Sony set a business target of $ 2 billion in India by the year 2010.
  • 2008– Former Prime Minister Manmohan Singh dedicated 390 MW hydropower project in Jammu and Kashmir to the country.
  • 2008 – US refused to change any of the 123 agreements signed with India.

 

ઈતિહાસ : 25 એપ્રિલ

26 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ

  • વિજય કુમાર યાદવ (1996) – ભારતના જુડો ખેલાડી.
  • નીતિન બોઝ (1987)- પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, સિનેમેટોગ્રાફર અને લેખક.
  • મીનુ મુમતાઝ (1942) – ભારતીય અભિનેત્રી હતી.
  • સર્વ મિત્ર સિકરી (1908) – ભારતના ભૂતપૂર્વ 13મા મુખ્ય ન્યાયાધીશ હતા.
  • કૃષ્ણ ચંદ્ર ગજપતિ (1892) – ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા.
  • પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી (1864) – સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્ય સમાજના પાંચ મુખ્ય નેતા પૈકીના એક હતા.
  • ૧૯૨૧હસિત બૂચ, ગુજરાતી કવિ, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર.
  • ૧૯૩૨ડૉ. ઈસરાર અહમદ, પાકિસ્તાની ઇસ્લામિક ધર્મશાસ્ત્રી, ફિલસૂફ અને ઇસ્લામિક વિદ્વાન.
  • 1936- Jagannath Prasad Das, eminent litterateur from Odisha.
  • 1938- Neela Padmanabhan, Tamil writer from Nagercoil, India.
  • 1950- L. Shankar, Indian violinist, vocalist, composer and record producer.
  • 1970- Saranya Ponvannan, South Indian film actress who has predominantly appeared in Tamil, Telugu, Malayalam language films.
  • 1970- Sanjay Thumma, Indian chef.
  • 1973- Samuthirakani, Indian film actor and director who predominantly work in the Tamil.
  • 1983- Rex Vijayan, Indian composer, guitarist, singer, and record producer.

 


ઈતિહાસ : 24 એપ્રિલ

26 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • પ્રભા રાવ (2010) – રાજસ્થાનના રાજ્યપાલ.
  • સ્વામી રંગનાથાનંદ (2005) – ‘રામકૃષ્ણ સંઘના હિન્દુ સાધુ હતા. તેમનું અગાઉનું નામશંકરન કુટ્ટીહતું.
  • શંકર (1987)- પ્રખ્યાત સંગીતકાર (શંકર જયકિશન)
  • મલયજ (1982) – જાણીતા કવિ અને વિવેચક હતા.
  • લક્ષ્મણ સિંહ ગિલ (1969) – શિરોમણી અકાલી દળના રાજકારણી હતા.
  • શ્રીનિવાસ આયંગર રામાનુજન (1920) – આધુનિક સમયના મહાન ભારતીય ગણિતશાસ્ત્રી
  • મુહમ્મદશાહ રોશન અખ્તર (1748) – મુઘલ વંશના 14મા સમ્રાટ હતા.
  • ૧૯૨૦ - શ્રીનિવાસ રામાનુજન, ભારતીય ગણિતશાસ્ત્રી (. ૧૮૮૭)
  • ૨૦૨૧ - દાદુદાન ગઢવી, ગુજરાતી કવિ અને લોકગાક (. ૧૯૪૦)
  • 1961- Hari Singh was the last ruling Maharaja of the princely state of Jammu and Kashmir.
  • 2008- Jawad Hussain was an Indian cricketer.

ઈતિહાસ : 25 એપ્રિલ

ઈતિહાસ : 24 એપ્રિલ

ઈતિહાસ : 23 એપ્રિલ

ઈતિહાસ : 22 એપ્રિલ

ઈતિહાસ : 21 એપ્રિલ

ઈતિહાસ : 20 એપ્રિલ

ઈતિહાસ : 19 એપ્રિલ

ઈતિહાસ : 18 એપ્રિલ

ઈતિહાસ : 17 એપ્રિલ

ઈતિહાસ : 16 એપ્રિલ

ઈતિહાસ : 15 એપ્રિલ

ઈતિહાસ : 14 એપ્રિલ

ઈતિહાસ : 13 એપ્રિલ

ઈતિહાસ : 12 એપ્રિલ

ઈતિહાસ : 11 એપ્રિલ

ઈતિહાસ : 10 એપ્રિલ

ઈતિહાસ : 09 એપ્રિલ

ઈતિહાસ : 08 એપ્રિલ

ઈતિહાસ : 07 એપ્રિલ

ઈતિહાસ : 06 એપ્રિલ

ઈતિહાસ : 05 એપ્રિલ

ઈતિહાસ : 04 એપ્રિલ

ઈતિહાસ : 03 એપ્રિલ

ઈતિહાસ : 02 એપ્રિલ

ઈતિહાસ : 01 એપ્રિલ

માર્ચ ઈતિહાસ

ફેબ્રુઆરી ઈતિહાસ

જાન્યુઆરી ઈતિહાસ

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.