Type Here to Get Search Results !

Today History Gujarati gk 28 March નો ઈતિહાસ

28 માર્ચ નો ઈતિહાસ

28 માર્ચ નો ઈતિહાસ

28 માર્ચ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

ડાયાબિટીસ એલર્ટ ડે

આજે અમેરિકાનો ડાયાબિટીસ એલર્ટ ડે (American Diabetes Alert Day) છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન દ્વારા દર વર્ષે માર્ચ મહિનાના ચોથા મંગળવારે આ દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ડાયાબિટીસ એલર્ટ ડે 28 માર્ચ, 2023ના રોજ ઉજવાઇ રહ્યો છે. ડાયાબિટીસ એલર્ટ ડે એ એક દિવસીય “વેક-અપ કોલ” છે જે ડાયાબિટીસની ગંભીરતા અને આરોગ્ય લક્ષી જોખમોને સમજવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દુનિયામાં ડાયાબિટીસ એ સૌથી વધારે જોવા મળતી બીમારી બની ગઇ છે અને તે નાની ઉંમર લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. આથી ડાયાબિટીસ એલર્ટ ડે – પર આ બીમારીના સંકેતો, સારવાર અને જોખમ અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાય છે.

2015- સાઈના નેહવાલ વિશ્વની નંબર વન મહિલા બેડમિન્ટન ખેલાડી બની.

2011- દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2006માં તેમની સંખ્યા 1411 હતી જે 21 ટકા વધીને 1706 થઈ ગઈ છે.

2008 – ઓસ્કાર વિજેતા પટકથા લેખક એબીમૈનનું નિધન.

2007 – અમેરિકાની સેનેટે ઇરાકમાંથી સૈન્ય પાછી ખેંચવાની મંજૂરી આપી.

2006 – અમેરિકાએ પાકિસ્તાનના પેશાવર સ્થિત તેનું દૂતાવાસ બંધ કર્યું.

2005- ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપમાં ભયંકર ભૂકંપે ભારે તબાહી મચાવી.

2000 – વેસ્ટ ઈન્ડિઝના કોર્ટની વાલ્સે 435 વિકેટ લઈને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો.

1969 – અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આઈઝનહોવરનું નિધન.

1737, 28th March: Bajirao Peshwa invaded Delhi and defeated the Mughals.

1854, 28th March: Britain and France declared the Crimea war against Russia.

1910, 28th March: Henry Fabre flew the Fabre Hydravion, the first seaplane.

1930, 28th March: Constantinople and Angora in Turkey renamed Istanbul and Ankara, respectively.

1942, 28th March: Rashbehari Bose founded the Indian Independence League in Tokyo.

1979, 28th March: Radiation leaked from a nuclear power plant on the island of Three Mile Island in the United States.

1992, 28th March: J. R. D. Tata, an Indian industrialist, was conferred the highest civilian honor, the Bharat Ratna, by President R Venkataraman.

1998, 28th March: The Param-10000 supercomputer, developed by the Center for Development of Advanced Computing (C-DAC), was dedicated to the nation (India).

 

ઈતિહાસ : 27 માર્ચ

28 માર્ચ નો ઈતિહાસ જન્મજયંતિ

  • ગોરખ પ્રસાદ (1896) – ગણિતશાસ્ત્રી, હિન્દી જ્ઞાનકોશના સંપાદક અને હિન્દીમાં વૈજ્ઞાનિક સાહિત્યના પ્રતિભાશાળી લેખક હતા.
  • એબિય જે. જોસ (1972) – ભારતીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા.
  • સોનિયા અગ્રવાલ (1982) – ભારતીય અભિનેત્રી.

·         1868: Maxim Gorky, a Russian and Soviet writer, a founder of the socialist realism literary method, and a political activist. 

·         1927: Dr. Vina Mazumdar, an Indian academic, left-wing activist, and feminist.

·         1936: Amancio Ortega, a Spanish billionaire businessman.

·         1968: Nasser Hussain, a British cricket commentator, and former cricketer.

·         1975: Akshaye Khanna, an Indian actor.

·         1986: Lady Gaga, an American singer, songwriter, and actress.

 


ઈતિહાસ : 26 માર્ચ

28 માર્ચ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • વેથાથિરી મહર્ષિ (2006) – ભારતીય ફિલસૂફ.
  • બંસીલાલ (2006) – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની.
  • એફ.એન. સુઝા (2002) – ભારતના પ્રખ્યાત ચિત્રકાર હતા.
  • હરિ દેવ જોશી (1995) – રાજસ્થાનના ભૂતપૂર્વ સાતમા મુખ્ય પ્રધાન હતા.
  • ચટ્ટા સિંહ (1961) – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાની 9મી ભોપાલ પાયદળમાં સૈનિક હતા.
  • કાવાસજી જમશેદજી પેટીગારા (1941) – ભારતીય પોલીસ કમિશનર.
  • ગુરુ અંગદ દેવ (1552) – શીખ ધર્મના બીજા ક્રમના ગુરુ.

·         1584: Ivan the Terrible, the first Tsar of Russia.

·         1941: Virginia Woolf, an English writer.

·         1969: Dwight D. Eisenhower, as the 34th president of the United States.

·         2002: F. N. Souza, an Indian artist. 

 

ઈતિહાસ : 27 માર્ચ

ઈતિહાસ : 26 માર્ચ

ઈતિહાસ : 25 માર્ચ

ઈતિહાસ : 24 માર્ચ

ઈતિહાસ : 23 માર્ચ

ઈતિહાસ : 22 માર્ચ

ઈતિહાસ : 21 માર્ચ

ઈતિહાસ : 20 માર્ચ

ઈતિહાસ : 19 માર્ચ

ઈતિહાસ : 18 માર્ચ

ઈતિહાસ : 17 માર્ચ

ઈતિહાસ : 16 માર્ચ

ઈતિહાસ : 15 માર્ચ

ઈતિહાસ : 14 માર્ચ

ઈતિહાસ : 13 માર્ચ

ઈતિહાસ : 12 માર્ચ

ઈતિહાસ : 11 માર્ચ

ઈતિહાસ : 10 માર્ચ

ઈતિહાસ : 09 માર્ચ

ઈતિહાસ : 08 માર્ચ

ઈતિહાસ : 07 માર્ચ

ઈતિહાસ : 06 માર્ચ

ઈતિહાસ : 05 માર્ચ

ઈતિહાસ : 04 માર્ચ

ઈતિહાસ : 03 માર્ચ

ઈતિહાસ : 02 માર્ચ

ઈતિહાસ : 01 માર્ચ

ઈતિહાસ : 28 ફેબ્રુઆરી

ઈતિહાસ : 27 ફેબ્રુઆરી

ફેબ્રુઆરી ઈતિહાસ

જાન્યુઆરી ઈતિહાસ

 

 

 


 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.